Home Kabir Vani Kabir Pada Sudha
કબીર પદ સુધા

Kabir Pada Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા     એપ્રિલ ૧૯૯૩

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

# Article Title Hits
1 સંપાદકનું નિવેદન 125
2 જ્ઞાન ચૌંતીસા : ૧ - ૪ 266
3 જ્ઞાન ચૌંતીસા : ૫ - ૮ 108
4 જ્ઞાન ચૌંતીસા : ૯ - ૧૧ 95
5 જ્ઞાન ચૌંતીસા : ૧૨ - ૧૫ 104
6 જ્ઞાન ચૌંતીસા : ૧૬ - ૧૯ 80
7 જ્ઞાન ચૌંતીસા : ૨૦ - ૨૩ 93
8 જ્ઞાન ચૌંતીસા : ૨૪ - ૨૭ 99
9 જ્ઞાન ચૌંતીસા : ૨૮ - ૩૧ 466
10 જ્ઞાન ચૌંતીસા : ૩૨ - ૩૫ 96
11 વિપ્રમતીસી : ૧ - ૩ 433
12 વિપ્રમતીસી : ૪ - ૬ 158
13 વિપ્રમતીસી : ૭ - ૯ 172
14 વિપ્રમતીસી : ૧૦ - ૧૨ 174
15 વિપ્રમતીસી : ૧૩ - ૧૫ 357
16 કહરા - ૧ : ૧ - ૪ 398
17 કહરા - ૧ : ૫ - ૮ 371
18 કહરા - ૧ : ૯ - ૧૨ 317
19 કહરા - ૧ : ૧૩ - ૧૫ 338
20 કહરા - ૨ : ૧ - ૪ 296
21 કહરા - ૨ : ૫ - ૮ 242
22 કહરા - ૩ 289
23 કહરા - ૪ 294
24 કહરા - ૫ 316
25 કહરા - ૬ 291
26 કહરા - ૭ 289
27 કહરા - ૮ 299
28 કહરા - ૯ 277
29 કહરા - ૧૦ 299
30 કહરા - ૧૧ 274
31 કહરા - ૧૨ 298
32 વસંત - ૧ 305
33 વસંત - ૨ 364
34 વસંત - ૩ 304
35 વસંત - ૪ 378
36 વસંત - ૫ 305
37 વસંત - ૬ 295
38 વસંત - ૭ 322
39 વસંત - ૮ 293
40 વસંત - ૯ 318
41 વસંત - ૧૦ 338
42 વસંત - ૧૧ 272
43 વસંત - ૧૨ 323
44 ચાચર - ૧ : ૧ - ૧૨ 354
45 ચાચર - ૧ : ૧૩ - ૨૫ 318
46 ચાચર - ૨ : ૧ - ૭ 279
47 ચાચર - ૨ : ૮ - ૧૪ 287
48 બેલિ - ૧ 294
49 બેલિ - ૨ 350
50 બિરહુલી 304
51 હિંડોળા - ૧ 343
52 હિંડોળા - ૨ 301
53 હિંડોળા - ૩ 314
54 શબ્દકોશ 106
 
Powered by PHILIT