| શબ્દકોશ |
|
|
|
|
કબીર પદ સુધા અકાસ = આકાશ ઉજિયારી = પ્રકાશિત ઊ = પરલોક કજરા = કાજલ ખર = ગધેડો ગગન = આકાશ - હૃદય ઘટ = શરીર ચરા = ચંચળ છકિ = તૃપ્તિ જતિ = સાધુ અથવા યતિ ઝાંઈ = પ્રતિબિંબ ટોવહુ = શોધવું અથવા ટોવવું - સાચવવું ઠગ = ચોર ડાઢા = બળી ઊઠવું ઢીંગ = પાસ તત્ત અથવા તત્ત્વ = યથાર્થતા - સાર - ચૈતન્ય થંભાઈ = થંભાવી દેવું - સ્થિર થવું દધિ = સમુદ્ર ધરન = પકડવામાં નનદી = નણંદ પત = લાજ ફિટકી = ફટકડી અથવા સૂપડાથી ઝાટકીને બહાર કાઢેલો કચરો બકુલા = બગલો ભભરિ = ભયભીત મચ્છ = માછલી યુક્તિ = ઉપાય રતનાઈ = આસક્ત થવું લચપચ = શિથિલ - ઢીલું વિરલ = ભાગ્યે જ અથવા થોડા શશી = ચંદ્રમા સસિ = ચંદ્રમા હમરેસે = અહંકારથી
|


Kabir Vani 

