Home Kabir Vani Kabir Ramaini Sudha
કબીર રમૈની સુધા

Kabir Ramaini Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૯

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

# Article Title Hits
1 પ્રાક્ કથન 18
2 અમૃતનું આચમન (શ્રી યશવંત શુકલ) 9
3 રમૈની - ૧ : જીવરૂપ એક અંતર બાસા 22
4 રમૈની - ૨ : અંતર જોતિ સબદ એક નારી 7
5 રમૈની - ૩ : પ્રથમ અરંભ કવનકો ભયઉ 6
6 રમૈની - ૪ : પ્રથમ ચરન ગુરૂ કીન્હ વિચારા 4
7 રમૈની - ૫ : કહે લો કહીં જુગનકી બાતા 5
8 રમૈની - ૬ : બરનહું કવન રુપ ઓ રેખા 4
9 રમૈની - ૭ : તહિયા હોતે પવન ન પાની 5
10 રમૈની - ૮ : તત્વમસિ ઇનકે ઉપદેશા 9
11 રમૈની - ૯ : બાંધે અષ્ટ કષ્ટ નવ સૂતા 10
12 રમૈની - ૧૦ : રાહી લૈ પિપરાહી બહી 12
13 રમૈની - ૧૧ : અંધારિ ગુષ્ટિ સિષ્ટિ ભઈ બૌરી 5
14 રમૈની - ૧૨ : માટી કે કોટ પષાન કા તાલા 7
15 રમૈની - ૧૩ : નહિ પરતીતિ જો યહ સંસારા 9
16 રમૈની - ૧૪ : બડ સૌ પાપી આહિ ગુમાની 6
17 રમૈની - ૧૫ : ઉનઈ બદરિયા પરિગૌ સંઝા 25
18 રમૈની - ૧૬ : ચલત ચલત અતિ ચરણ પિરાના 6
19 રમૈની - ૧૭ : જસ જીવ આપુ મિલૈ અસ કોઈ 8
20 રમૈની - ૧૮ : અદબુદ પંથ બરનિ નહિ જાઇ 333
21 રમૈની - ૧૯ : અનહદ અનુભવકી કરિ આસા 6
22 રમૈની - ૨૦ : અબ કહુ રામ નામ અવિનાસી 9
23 રમૈની - ૨૧ : બહુત દુઃખ હૈ દુઃખકી ખાની 259
24 રમૈની - ૨૨ : અલખ નિરંજન લેખઇ ન કોઈ 7
25 રમૈની - ૨૩ : અલપ સુખ દુઃખ આદિ ઔ અંતા 7
26 રમૈની - ૨૪ : ચંદ ચંકાર સી બાત જનાઇ 8
27 રમૈની - ૨૫ : ચૌંતિસ અચ્છર ઇહૈ બિસેખા 9
28 રમૈની - ૨૬ : આપહિ કરતા ભયે કુલાલા 11
29 રમૈની - ૨૭ : બ્રહ્મા કો દીન્હો બ્રહ્મંડા 14
30 રમૈની - ૨૮ : અસ જુલહાકા મરમ નજાના 11
31 રમૈની - ૨૯ : બજાહુતે ત્રિને ખિનમેં હોઈ 9
32 રમૈની - ૩૦ : ઔ ભૂલે ષટ દર્શન ભાઈ 11
33 રમૈની - ૩૧ : સુમ્રિતિ આહિ ગુનન કો ચીન્હા 16
34 રમૈની - ૩૨ : અંધ સો દરપન વેદે પુરાના 298
35 રમૈની - ૩૩ : બેદકી પુત્રી હૈ સ્મ્રિતિ ભાઈ 9
36 રમૈની - ૩૪ : પઢિ પઢિ પંડિત કરૂ ચતુરાઇ 15
37 રમૈની - ૩૫ : પંડિત ભૂલે પઢિ ગુનિ વેદા 14
38 રમૈની - ૩૬ : જ્ઞાની ચતુર બિચચ્છન લોઈ 14
39 રમૈની - ૩૭ : એક સયાન સયાન ન હોઈ 15
40 રમૈની - ૩૮ : યહ વિધિ કહઉં કહા નહિ માના 21
41 રમૈની - ૩૯ : જિન કલમા કલિ માંહિ પઢાયા 19
42 રમૈની - ૪૦ : આદમ આદિ સુધી નહિ પાઈ 28
43 રમૈની - ૪૧ : અંબુકિ રાસિ સમુદ્રકી ખાઇ 28
44 રમૈની - ૪૨ : જબ હમ રહલ નહિ કોઈ 20
45 રમૈની - ૪૩ : જિન્હ જિવ કીન્હ આપુ બિસવાસા 23
46 રમૈની - ૪૪ : કબહુ ન ભયઉ સંગ અરૂ સાથા 286
47 રમૈની - ૪૫ : હિરનાકુસ રાવન ગૌ કંસા 29
48 રમૈની - ૪૬ : બિનસૈ નાગ ગરુડ બલિ જાઈ 28
49 રમૈની - ૪૭ : જરાસિંધ સિસુપાલ સંધારા 318
50 રમૈની - ૪૮ : માનિક પુરહિં કબીર બસેરી 30
51 રમૈની - ૪૯ : દરકી બાત કહૌ દર બેસા 31
52 રમૈની - ૫૦ : કહઈત મોહિ ભયલ યુગ ચારી 31
53 રમૈની - ૫૧ : જાકર નામ અકહુઆ ભાઈ 34
54 રમૈની - ૫૨ : જેહિ કારન સિવ અજહું બિયોગી 36
55 રમૈની - ૫૩ : મહાદેવ મુનિ અંતન પાયા 256
56 રમૈની - ૫૪ : મરિ ગયે બ્રહ્મ કાસિકે વાસી 34
57 રમૈની - ૫૫ : ગયે રામ અરુ ગયે લછમના 32
58 રમૈની - ૫૬ : દિન દિન જરઈ જરલ કે પાંઉ 39
59 રમૈની - ૫૭ : ક્રિતિયા સૂત્ર લોક ઈક અહઈ 41
60 રમૈની - ૫૮ : તૈં સુત માનુ હમારી સેવા 400
61 રમૈની - ૫૯ : ચઢત ચઢાવત ભંડહર ફોરિ 27
62 રમૈની - ૬૦ : છાંડહુ પતિ છાંડહુ લબરાઈ 27
63 રમૈની - ૬૧ : ધરમ-કથા જો કહતે રહઇ 218
64 રમૈની - ૬૨ : જો તૂ કરતા બરન બિચારા 27
65 રમૈની - ૬૩ : નાના રૂપ બરન એક કીન્હા 38
66 રમૈની - ૬૪ : કાયા કંચન જતન કરાયા 30
67 રમૈની - ૬૫ : અપને ગુણ કો અવગુન કહહૂ 34
68 રમૈની - ૬૬ : સોઈ હિતુ બંધુ મોર મન ભાવૈ 42
69 રમૈની - ૬૭ : દેહ હિલાયે ભગતિ ન હોઈ 287
70 રમૈની - ૬૮ : તિહિ વિયોગતે ભયઉ અનાથા 42
71 રમૈની - ૬૯ : એસા જોગ ન દેખા ભાઈ 40
72 રમૈની - ૭૦ : બોલના કાસે બોલિયે ભાઈ 311
73 રમૈની - ૭૧ : સોગ બધાવા સમ કરી માના 341
74 રમૈની - ૭૨ : નારી એક સંસાર હિ આઈ 49
75 રમૈની - ૭૩ : ચલી જાત દેખી એક નારી 46
76 રમૈની - ૭૪ : તહિયા ગુપુત થુલ નહિ કાયા 41
77 રમૈની - ૭૫ : તિહિ સાહબ કે લાગહુ સાથા 43
78 રમૈની - ૭૬ : માયા મોહ કઠીન સંસારા 390
79 રમૈની - ૭૭ : એકૈ કાલ સકલ સંસારા 368
80 રમૈની - ૭૮ : મનુષ જન્મ ચુકેહુ અપરાધી 305
81 રમૈની - ૭૯ : બઢવત બઢી ઘટાવત છોટી 42
82 રમૈની - ૮૦ : બહુતક સાહસ કરુ જીય અપના 48
83 રમૈની - ૮૧ : દેવ ચરિત્ર સુનહુ રે ભાઈ 65
84 રમૈની - ૮૨ : સુખ કે બ્રિચ્છ ઇક જગત ઉપાયા 72
85 રમૈની - ૮૩ : છત્રી કરઈ છત્રિયા ધરમા 64
86 રમૈની - ૮૪ : જિયરા આપન દુઃખહિં સંભારુ 308
 
Powered by PHILIT