Home Kabir Vani Kabir Shabda Sudha
કબીર શબ્દ સુધા

Kabir Shabda Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ, સુરત
ઓગષ્ટ ૧૯૯૨

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

# Article Title Hits
1 સંપાદકીય 48
2 શબ્દ - ૧ : સંતો ભક્તિ સતગુરુ આની ! 48
3 શબ્દ - ૨ : સંતો, જાગત નીંદ ન કીજૈ ! 45
4 શબ્દ - ૩ : સંતો, ઘર મહ ઝગરા ભારી ! 46
5 શબ્દ - ૪ : સંતો, દેખત જગ બૌરાના ! 42
6 શબ્દ - ૫ : સંતો, અચરજ એક ભૌ ભારી 104
7 શબ્દ - ૬ : સંતો અચરજ એક ભૌ ભારી 66
8 શબ્દ - ૭ : સંતો કહૌં તો કો પતિયાઈ 99
9 શબ્દ - ૮ : સંતો, આવૈ જાય સો માયા ! 104
10 શબ્દ - ૯ : સંતો, બોલે તે જગ મારૈ ! 46
11 શબ્દ - ૧૦ : સંતો, રાહ દુનો હમ દીઠા ! 51
12 શબ્દ - ૧૧ : સંતો, પાંડે નિપુન કસાઈ ! 47
13 શબ્દ - ૧૨ : સંતો, મતે માતુ જન રંગી ! 57
14 શબ્દ - ૧૩ : રામ તેરી માયા દુંદ મચાવવૈ ! 47
15 શબ્દ - ૧૪ : રામુરાય સંસૈ ગાંઠિ ન છૂટૈ 37
16 શબ્દ - ૧૫ : સમુરાય ચલી બિનાવન માહો 43
17 શબ્દ - ૧૬ : રામુરાય ઝી ઝી જંતર બાજૈ 45
18 શબ્દ - ૧૭ : રામહિ ગાવૈ ઔર હિ સમુજાવૈ 105
19 શબ્દ - ૧૮ : રામ ગુન ન્યારો ન્યારો 102
20 શબ્દ - ૧૯ : યે તતુ રામ જપહુ હો પ્રાની 98
21 શબ્દ - ૨૦ : કોઈ રામ રસિક રસ પીય હુગે 52
22 શબ્દ - ૨૧ : રામ ન રામસિ કવન ડંડ લાગા 305
23 શબ્દ - ૨૨ : અબધૂ છાંડહુ મન બિસ્તારા ! 42
24 શબ્દ - ૨૩ : અબધૂ કુદરત કી ગતિ ન્યારી ! 45
25 શબ્દ - ૨૪ : અબધૂ સો જોગી ગુરુ મેરા ! 38
26 શબ્દ - ૨૫ : અબધૂ વો તત્તુ રાવલ રાતા 39
27 શબ્દ - ૨૬ : ભાઈ રે બિરલે દોસ્ત હમારે 52
28 શબ્દ - ૨૭ : ભાઈ રે અદભુત રુપ અનુપ કથા હૈ 63
29 શબ્દ - ૨૮ : ભાઈ રે ગૈયા એક બિરંચિ દીયો હૈ 55
30 શબ્દ - ૨૯ : ભાઈ રે નયન રસિક જો જાગૈ 38
 
<< Start < Prev 1 2 3 4 Next > End >>
Page 1 of 4
Powered by PHILIT