Home Kabir Vani Kabir Shabda Sudha
કબીર શબ્દ સુધા

Kabir Shabda Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ, સુરત
ઓગષ્ટ ૧૯૯૨

"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ?  આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."

"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "

"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."

# Article Title Hits
91 શબ્દ - ૯૦ : સંત મહંતો સુમિરહુ સોઈ 58
92 શબ્દ - ૯૧ : તન ધરિ સુખિયા કાહુ ન દેખા 46
93 શબ્દ - ૯૨ : તા મનકો ચીન્હહુ મોરે ભાઈ 322
94 શબ્દ - ૯૩ : બાબૂ ઐસો હૈ સંસાર તિહારો 53
95 શબ્દ - ૯૪ : કહહુ નિરંજન કવને બાની 56
96 શબ્દ - ૯૫ : કો અલ કરૈ નગર કોટવલિયા 66
97 શબ્દ - ૯૬ : કાકો રોઉં ગયલ બહુતેરા 60
98 શબ્દ - ૯૭ : અલ્લાહ રામ જિયો તેરી નાંઈ 68
99 શબ્દ - ૯૮ : આવ બે આવ મુજે હરિકા નામ 66
100 શબ્દ - ૯૯ : અબ કહાં ચલેહુ અકેલે મીતા 347
101 શબ્દ - ૧૦૦ : દેખ લોગ હરિકી સગાઈ 58
102 શબ્દ - ૧૦૧ : દેખિ દેખિ જિય અચરજ હોઈ 67
103 શબ્દ - ૧૦૨ : હો દારિકે લે દેઉં તોહિ ગારી 323
104 શબ્દ - ૧૦૩ : લોગ તુમહિ મતિકે ભોરા 296
105 શબ્દ - ૧૦૪ : કૈસે તરો નાથ કૈસે તરો 61
106 શબ્દ - ૧૦૫ : યહ ભ્રમભૂત સકલ જગ ખાયા 58
107 શબ્દ - ૧૦૬ : ભંવર ઉડે બગ બૈઠે આય 319
108 શબ્દ - ૧૦૭ : ખસમ બિના તેલીકો બૈલ ભયો 58
109 શબ્દ - ૧૦૮ : અબ હમ ભૈલિ બહુરિ જલમીના 67
110 શબ્દ - ૧૦૯ : લોગ બોલૈ દુરિ ગયે કબીર 72
111 શબ્દ - ૧૧૦ : અપનો કર્મ ન મેટો જાઈ 81
112 શબ્દ - ૧૧૧ : હૈ કોઈ ગુરુ જ્ઞાની જગતમેં 69
113 શબ્દ - ૧૧૨ : ઝગરા એક બઢો રાજા રામ 66
114 શબ્દ - ૧૧૩ : જૂઠે જનિ પતિયાઉ હો 76
115 શબ્દ - ૧૧૪ : સાર શબ્દ બાંચિ 67
116 શબ્દ - ૧૧૫ : સંતો એસી ભૂલ જગ માંહી 83
117 શબ્દકોશ 59
 
<< Start < Prev 1 2 3 4 Next > End >>
Page 4 of 4
Powered by PHILIT