Home Kabir Vani Kabir Sakhi Sudha
કબીર સાખી સુધા

Kabir Sakhi Sudhaસંપાદક : શ્રી ઈશ્વરભાઇ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૭

સાખી શબ્દના અર્થ અંગે કબીર સાહેબ એકદમ સ્પષ્ટ છે. એમ તો સાખી શબ્દ કાવ્યશાસ્ત્રનો શબ્દ ગણાય. કાવ્યશાસ્ત્રના એક છંદનું નામ સાખી છે પરંતુ કબીર સાહેબે સાખી-છંદનો ઉપયોગ કર્યો નથી. સાખી શબ્દ તેમણે વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. સખીનું મૂળ સંસ્કૃત શબ્દ સાક્ષીમાં રહેલું છે. સાક્ષીનું અપભ્રંશ રૂપ તે સાખી. જેણે પોતાની સગી આંખે ઘટના બનતી જોઈ હોય તે સાક્ષી તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે. હિન્દી સાહિત્યમાં તો બનેલી ઘટના વર્ણનને પણ સાક્ષી કહેવામાં આવે છે. બંને પ્રકારના અર્થધ્વનિ સાખી શબ્દમાં રહેલા છે. કબીર સાહેબે પરમતત્ત્વનો સાક્ષાત અનુભવ કર્યો હતો તેથી તેમણે તે અંગેનું વર્ણન, કેટલીક ઉપયોગી માહિતી ને તે અંગેનું સમ્યક માર્ગદર્શન સાખીઓમાં ખુબ જ સહજ રીતે રજુ કર્યું છે.

# Article Title Hits
1 સંપાદકનું નિવેદન 8
2 સાખી - ૪ : શબ્દ શબ્દ બહુ અંતરા ... 7
3 સાખી - ૧૧ : હૃદયા ભીતર આરસી ... 409
4 સાખી - ૧૩ : કબીર કા ઘર શિખર પર ... 9
5 સાખી - ૧૫ : કબીર ભરમ ન ભાજિયા ... 414
6 સાખી - ૧૮ : મન કહે કબ જાઈએ ... 415
7 સાખી - ૨૧ : આદિ નામ નિજ મૂલ હૈ ... 402
8 સાખી - ૨૫ : જા કારન જગ ઢૂંઢિયા ... 347
9 સાખી - ૨૭ : પારસ રૂપ જીવ હૈ ... 386
10 સાખી - ૩૩ : સેમર સુવના સેઈયા ... 120
11 સાખી - ૩૫ : મન કે હારે હાર હૈ ... 20
12 સાખી - ૪૩ : ચલતી ચક્કી દેખિકે ... 118
13 સાખી - ૫૨ : નાચૈ, ગાવૈ, પદ કહૈ ... 425
14 સાખી - ૬૦ : માટી કહૈ કુમ્હારકો ... 410
15 સાખી - ૬૫ : કબીરા ખાંઈ ખોટકી ... 360
16 સાખી - ૬૮ : તન કો જોગી સબ ... 359
17 સાખી - ૭૧ : નામ ભજો મન બસી કરો ... 386
18 સાખી - ૭૩ : મન મથુરા, દિલ દ્વારિકા ... 11
19 સાખી - ૭૪ : પૂજા સેવા નેમ વ્રત ... 324
20 સાખી - ૮૩ : જીવ ઘાત ના કીજિયે ... 370
 
<< Start < Prev 1 2 3 Next > End >>
Page 1 of 3
Powered by PHILIT