| કબીરા સો ધન સંચીએ ... |
|
|
|
|
Wisdom of Kabir કબીરા સો ધન સંચીએ જો આગેકો હોય Says Kabir: Purport: કબીર કહે છે : એવા ધનનો સંગ્રહ કરો કે જે આવતા જનમમાં ખપ લાગે. આવતા જન્મે એને વટાવી શકાય. બાકી તો આ જગતમાં કમાએલા ધનનું પોટલું માથે ઉપાડીને મેં કોઈને સ્મશાનના રસ્તે ચાલીને જતો જોયો નથી.
|


Kabir Vani 

