Bhajans

નાદબ્રહ્મ પદ - ૨૧૦, રાગ - કાલેરો
Nādbrahma pada  210, rāga - kālero

હું તને પૂછું મારી વેરણ નિદ્રા, તું છે નાર ધુતારી રે;
નથી ધુતારી હું તો નથી ઠગારી, હું છું કોમલ નારી રે … ટેક
huň tane puchhuň māri veran nidrā, tuň chhe nār dhutāri re
nathi dhutāri huň to nathi thagāri, huň chhuň komal nāri re … repeat

પ્રાણીમાત્રને વિશ્રામ આપું, દુઃખસુખ મેલું વિસારી રે;
નાટક ચેટક ભાંડ ભવાઈ, ત્યાં તો હું નવ જાઉં રે … ૧
prāni-mātra-ne vish-rām āpu, dukh-sukh mElu visāri re
nātak chetak bhāňd bhavā-ii, tyāň to huň nav ja-uň re … 1

કથા કીર્તન ધોળ મંગલ, ત્યાં જઈ પાવન થાઉં રે;
ભલે મળ્યા મહેતા નરસૈંયાના સ્વામી, નિદ્રામાં સુખે પોઢ્યા રે … ૨
kathā kirtan dhol maňgal, tyāň ja-ii pāvan thā-uň re
bhale malyā maheta nar-sai-yā-nā svāmi, nidrā-māň sukhe poDhyā re … 2

YouTube Video(s):
1. Wichita Bhajan Mandal - July 31, 2010 Bhakta Bhajan Sammelan at Humble Civic Center, Humble, Texas

English Translation:
0. I ask you, my revengeful sleep, you surely are rogue;
No, I'm neither rogue nor cheat, but a female delicate.

1. I offer all creatures respite, let them forget good-bad times;
You won't find me at shows of vulgar theatricals.

2. I rejoice at the places where psalms and prayers are sung;
So be it Narsinh Mehta met his lord, sleeping in bliss.