Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંસારી સમય વિચારી, કા ગિરિહી કા જોગ
અવસર મારે જાત હૈ, ચેતુ બિરાને લોગ

ગૃહસ્થી હોય કે યોગી સન્યાસી હોય પરંતુ સંસારમાં રહેવાવાળા સૌ કોઈ માણસે પોતાના કિંમતી સમયનો વિચાર કરી લેવો જ જોઇએ. સૌ કોઇનો કિંમતી સમય ખોટી રીતે વ્યય થઈ રહ્યો છે. માટે હે સંસારના લોકો તમને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે તો ચેતી જાવ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,159
pdf-1અનંત સૂર | Anant Soor 10,924
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,525
pdf-3Amar Varso | અમર વારસો 8,121
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,238