Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ગુરૂ કુમ્હાર, સિષ કુંભ હૈ, ગઢ ગઢ કાઢૈ ખોટ
અન્તર હાથ સહાર હૈ, બાહાર બાહૈ ચોટ

ગુરૂ કુંભાર છે ને શિષ્ય ઘડો છે. ગુરૂ ટીપી ટીપીને શિષ્યની ખામીઓ દૂર કરે છે. ઘાટ આપતી વખતે ગુરૂ પોતાનો એક હાથ હૃદય પર રાખીને સહારો આપે છે ને બીજે હાથે બહારની  તરફ ટપાકા લગાવ્યા કરે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,160
pdf-1અનંત સૂર | Anant Soor 10,928
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,525
pdf-3Amar Varso | અમર વારસો 8,122
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,246