Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પાની કેરા બુદબુદા, અસ માનુષ કી જાત
દેખત હી છિપ જાયગા, જ્યોં તારા પરભાત

મનુષ્યનું જીવન તો પાણીના પરપોટા જેવું ક્ષણિક છે. જોતજોતામાં પરોઢિયાના તારાની જેમ એ તો અદશ્ય થઈ જાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,999
pdf-1અનંત સૂર | Anant Soor 10,638
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,452
pdf-3Amar Varso | અમર વારસો 8,067
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,150