Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબિરા જોગી જગત ગુરૂ, તજૈ જગતકી આસ
જો જગકી આશા કરૈ, જગત ગુરૂ, વહ દાસ !

કબીર કહે છે કે જે આ જગતની આશા છોડી દે છે તે જ સાચો યોગી અથવા તો ત્યાગી પુરૂષ કહેવાય. તે જ જગતનો ગુરૂ થઈ શકે. પરંતુ જેણે જગતની આશામાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરી છે તેને માટે તો જગત તેનો ગુરૂ ગણાય ને તે જગતનો ગુલામ ગણાય.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,723
pdf-1અનંત સૂર | Anant Soor 10,315
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,267
pdf-3Amar Varso | અમર વારસો 7,932
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,975