Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન મોટા, મન પાતરા, મન પાની, મન લાય
મન કે જૈસી ઊપજૈ, તૈસી હી હવૈ જાય

મન તો મોટું (જાડું) પણ છે ને પાતળું પણ છે; મન તો પાણી પણ છે ને આગ પણ છે મન તો જેવી કલ્પના કરો તેવું રૂપ ધારણ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,727
pdf-1અનંત સૂર | Anant Soor 10,327
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,275
pdf-3Amar Varso | અમર વારસો 7,933
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,984