Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સતગુરૂ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર
લોચન અનંત ઉઘારિયા, અનંત દિખાવનહાર

સદ્‌ગુરૂનો મહિમા તો અનંત છે તેમણે કરેલા ઉપકારની કોઈ સીમા નથી. મારી દષ્ટિ તો મર્યાદાવાળી હતી છતાં તેને તેમણે અમર્યાદ બનાવી દઇને મને પ્રભુનાં દિવ્ય દર્શન કરાવી દીધાં.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,719
pdf-1અનંત સૂર | Anant Soor 10,310
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,265
pdf-3Amar Varso | અમર વારસો 7,930
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,972