Bhajans

નાદબ્રહ્મ પદ - ૧૮૮, રાગ - કાફી
Nādbrahma pada 188, rāga - kāfi

Syadla Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

Syadla Bhajan Mandal - 188 Darad Na Re

દર્દ ન જાણે મારું કોઇ રે, રામા મેં તો દર્દ દિવાની;
darad na jāne māru ko-ii re, rāmā meň to darad divāni;

ઘાયલ કી ગત ઘાયલ જાણે, જેને વીતી હોયે તે જાણે રે ... ૧
ghāyal ki gat ghāyal jāne, jene viti hoye te jāne re ... 1

સુડી ઉપર સેજ અમારી, કિસબિધ રહું મેં સોઇ રે ... ૨
sudi upar sej amāri, kisa-bidh rahuň meň so-ii re ... 2

મીરાં કહે દુ:ખ જબ હી મિટે હો, વૈદ્ય શ્યામળો હોઇ રે ... ૩
mirā kahe dukh jab hi mite ho, vaidya shyāmalo ho-ii re ... 3

YouTube Video(s):
1. Northen California - May 18, 2008, Shree Ramkabir Mandir
2. SRBS-SC - June 2, 1996
3. Panama Bhajan Mandal - July 31, 2010, Bhakta Bhajan Sammelan at Humble Civic Center, Humble, TX, USA
4. Bhahkta Youth - April  19, 2015, Shree Ramkabir Mandir

Original text with English transliteration and translation:
એ રી મૈં તો, પ્રેમદિવાની, મેરો દરદ ના જાને કોય,
E ri main to prem divāni, mero dard nā jāne koye

O' my friend, I am lovelorn, none understands my glumness.

સૂલી ઉપર સેજ હમારી, સોનો કિસ વિધ હોય,
ગગનમંડલ પે સેજ પિયા કી, મિલના કિસ વિધ હોય,
એ રી મૈં તો, પ્રેમદિવાની, મેરો દરદ ના જાને કોય ... 1

Sooli Upar sej hamāri, Sono kis vidh hoye
Gagan mandal par sej piyā ki, Milanā kis bidh hoye
E ri main to prem divāni, mero dard nā jāne koye ... 1

1. When my bed is on gibbet, how can I sleep,
While my lover's bed is on the heavenly skies, how can we meet,
O' my friend, I am lovelorn, none understands my glumness.

ઘાયલ કી ગત ઘાયલ જાને, ઔર ન જાને કોય,
મીરા કે પ્રભુ પિર મિટે, જબ વૈદ સાંવરિયા હોય,
એ રી મૈં તો, પ્રેમદિવાની, મેરો દરદ ના જાને કોય ... 2

Ghāyal ki gat ghāyal jāne, aur na jāne koye
Mirā ke prabhu pir mite, jab vaid sānvariyā hoye
E ri main to prem divāni, mero dard na jāne koye ... 2

2. Only a wounded would know pain of a wounded, none can understand it,
Meera says that such anguish can only be relieved, when Krishna becomes a therapist,
O' my friend, I am lovelorn, none understands my glumness.