Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તીનિ લોક ટીડી ભયે, ઉડે જો મન કે સાથ
હરિ જાને બિનુ ભટકતે, પરે કાલ કે હાથ

૧=પતંગિયું  ૨=આત્મતત્વ અથવા પરમાત્માને

ત્રણે લોકના જીવો પતંગિયા જેવા થઈ ગયા છે. કારણ કે તેઓ મન રૂપી પવનની સાથે ઉડી રહ્યા છે. આત્મતત્વને જાણ્યા વિના તેઓ કાળનો કોળિયો બની જાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,723
pdf-1અનંત સૂર | Anant Soor 10,313
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,267
pdf-3Amar Varso | અમર વારસો 7,932
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,974