કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
રામ ઝરુખે બૈઠિ કે, સબકા મુજરા લેય
જૈસી જાકી ચાકરી, તૈસા તાકો દેય
હૃદયરૂપી ઝરુખામાં બેસીને પરમાત્મા બધાંની અંજલિ સ્વીકારે છે. જેની જેવી સેવા હોય છે તેવું તેને ફળ આપ્યા કરે છે.

Add comment