Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બેઠા હૈ ઘર ભીતરે, બેઠા હૈ સાચેત
જબ જૈસે  ગતિ ચાહતા, તબ તૈસી મતિ દેત

આ ઘરનો માલિક (આત્મા) ઘરની અંદર સાવધાનીપૂર્વક બેઠો છે. એને જ્યારે જેવી ગતિ જોઇએ છે ત્યારે તેવી જ મતિ એ જીવને આપે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,063
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,935
pdf-2અનંત સૂર | Anant Soor 9,865
pdf-3Amar Varso | અમર વારસો 7,727
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,657