Bhajans

નાદબ્રહ્મ પદ - ૪૯૭, રાગ - ધનાશ્રી
Nādbrahma pada - 497, rāga - dhanāshri

મન ખેલો વિમલ વસંત પ્યારે મિત્રશું;
ખોલ કમાડી કોટડી તું, ઘટ બેઠો મહેલ એકાંત ... ટેક
man khelo vimal vasaňt pyāre mitra-shuň
khol kamādi kotadi tuň, ghat betho mahel ekāňt ... repeat

સતિયા ઉપર બત્તિઆ ધરું હો, ભોવન કરું ઉજીયાર;
પિયુ મિલે સુખ પાઇએ, મેરો જીવન પ્રાણ આધાર ... ૧
satiyā upar bat-ti-ā dharuň ho, bhovan karuň ujiyār
piyu mile sukh pā-ii-e, mero jivan prān ādhār ... 1

ગંગા જમુના કે આંતરે, ચંદ્ર સૂરજ કે બીચ;
અરધ ઉરધ કે સાંધમેં, તહાં અમીયાં અગરજા કીચ ... ૨
gaňgā jamunā ke āňtare, chaňdra suraj ke bich
aradh uradh ke sāňdh-meň, tahāň amiyā agar-jā kich ... 2

સોહી રંગ રંગે રંગ રહ્યો રે, હિલમિલ એક હી ઠામ;
કબીરા ભેટ્યા ભાવસોં, જહાં મિટ્યો અપનો નામ ... ૩
sohi raňg raňge raňg rahyo re, hila-mila eka hi thām
kabirā bhetyā bhāv-soň, jahāň mityo apano nām ... 3

English Translation:
0. O’ my mind enjoy the season of spring playfully with loving friend;
Open doors of your soul, your inner self is like a palace in solitude.

1. Let me light lamps of spiritual truth, and brighten up the universe;
Meeting loving master will add to joy, who is the basis of my life.

2. In between the span of Ganga-Jamuna, in between Moon and Sun;
And at the juncture of here and there, my soul is drenched in mud.

3. I have drenched myself in just one color and dwelt where you dwell;
Kabir embraced affectionately, where one met discarding one’s ego.

Related Link(s):
1. કબીર સુધા - વિમલ વસંત - શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)